Sun. Feb 28th, 2021
             

સાવરકુંડલા શહેરની મધ્યમાંથી પસાર થતાં રોડનું સમારકામ કરાયું

સાવરકુંડલા શહેરની મધ્યમાંથી પસાર થતો માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ નો રસ્તો તદ્દન બિસ્માર હાલતમાં હતો આ અંગે અમરેલી જીલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ રામદેવસિંહ ગોહિલ દ્વારા સંબંધિત અધિકારીઓને થોડા દિવસો પહેલા રજુઆત કરવામાં આવી હતી જેના અનુસંધાને આજરોજ તંત્ર દ્વારા આ રસ્તાઓનુ સમારકામ કરવામાં આવ્યું હતું. આ તકે સાવરકુંડલા નગરપાલિકાના સદસ્ય કિશોરભાઈ બુહા નો સહયોગ મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *