હળવદ નજીક કેદારીયા હાઇવે પર કન્ટેનર ચાલક કાબુ ગુમાવતા 15 ઘેટા નુ મોત થયુ
હળવદ કચ્છ માળીયા હાઈવે રોડ ઉપર હળવદ તાલુકાના કેદારીયા હાઈવે રોડ હળવદ થી માળિયા તરફ જતુ કન્ટેનર સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતાં ૧૫ જેટલા ઘેટા ને હડફેટ લેતા ૧૫ ઘેટા નુું મોત નીપજ્યુ હતુ જયારે પાંચ જેટલા ગંભીર ઈજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવની જાણ ગામલોકોની થતાં ઘટનાસ્થળે દોડી આવ્યા ત્યારે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.