જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ નજીક ગંભીર અકસ્માત.
જાણવા મળતી વિગત મુજબ જાફરાબાદના બાલાનીવાવ નજીક આવેલ જય માતાજી હોટેલ સામે ટ્રક અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલક વ્યક્તિનું મૃત્યુ પામેલ છે અને બીજા એક અન્ય વ્યક્તિને ગંભીર ઇજા થતાં રાજુલા ખેચેડવામાં આવેલ હતા.