ઉના તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજીત ચાલો ખેડૂત ખેતરે અંતર્ગત કાજરડી મુકામે બાબુભાઇ પરમાર ની વાડીએ ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશની અધ્યક્ષ સ્થાને કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ ત્રણ કૃષી કાયદાઓની વિરુદ્ધ બહોળી સંખ્યામાં ઉપસ્થિત ખેડુતો સાથે ચર્ચા કરવામાં આવી જેમાં ઉના શહેર પ્રમુખ ગુણવંતભાઈ તલાવીયા,જિલ્લા પંચાયત સદસ્ય ધીરુભાઈ સોલંકી ,તાલુકા પંચાયત સદસ્ય માલાભાઈ વાજા, તથા કાજરડી, તડ,સોખડા,રાણવસી, લેરકા ગામના સરપંચશ્રીઓ, તથા આજુબાજુના ગામોના ખેડૂતો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા.