પિયુષ વાજા, જસદણ:જસદણ ની અંદર સૌ પ્રથમ વાર કરવામાં આવ્યું તેઓએ જણાવ્યું કે અમે અમારી ટીમ સાથે બે વર્ષ લગી રક્તદાન કેમ્પનું આયોજન કરશું તનતોડ મહેનત કરી રાત દિવસ એક કરી તેઓએ રક્તદાન કેમ્પનું આયોજન કરેલ તેમાં સવા બસ્સો બોટલ શક્તિદાન આવેલ છે.
નગરપાલિકા પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઈ રુપારેલીયા હાજરી આપી હતી.રક્તદાન કેમ્પ ની અંદર ખૂબ જ સારી વ્યવસ્થા ખૂબ જ સારી એવી ગિફ્ટ હો અને તેઓનો બોલાવા ચલાવવાનો હાવભાવ સારી રીત નો મેંમાનોની ખૂબ જ સારી રીતે સન્માન આપી આવકાર્ય હતા