સુરત શહેર કોગ્રેસ સોસીયલ મીડિયા ડિપાર્ટમેન્ટ નાં મહામંત્રી લાકડાવાલા શાહિલ નાયબ આરોગ્ય અધિકારી ને રૂબરૂ રજવાત કરતા અધિકારીઓએ કામગીરી હાથ ધરવામાં આવી.
નાયબ આરોગ્ય અધિકારી શ્રી સેન્ટ્રલ ઝોન
જય ભારત સાથે જણાવવાનું કે આજરોજતારીખ-૦૨-૦૧-૨૧ નાં રોજ વૉડનં-૨A રૂસ્તમપુરા નાં સફાઈ કર્મચારીઓ દ્વારા નવસારી બાઝર ચાર રસ્તાથી લઈ પૂતળી મેઈન રોડ સુધી બ્રશિંગ સ્કેરપીંગ સહિત તડિયા જાતકની કામગીરી કરવામાં આવી તે બદલ આભાર.