સુરતમાં લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ કતારગામના કાસાનગર વિસ્તારની ઘટના ગોડાઉનની આસપાસના ઘર ખાલી કરાવાયા

             

સુરતમાં લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ
કતારગામના કાસાનગર વિસ્તારની ઘટના
ગોડાઉનની આસપાસના ઘર ખાલી કરાવાયા
પ્રાપ્ત મળતી વિગત અનુસાર સુરત શહેરના કતારગામના એક ભીષણ આગનો બનાવ બન્યો છે. કતારગામના કાસાનગર વિસ્તારની આ ઘટના છે. આ વિસ્તારમાં આવેલા એક લાકડાના ગોડાઉનમાં અચાનક આગ ભ ભભૂકી ઉઠી છે.

Azaz Sheikh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

સુરત જિલ્લાના વાતાવરણમાં ફરી પલટો... જિલ્લાના બારડોલી પંથકમાં થયું માવઠું

Mon Jan 4 , 2021
Post Views: 10               સુરત જિલ્લાના વાતાવરણમાં ફરી પલટો… જિલ્લાના બારડોલી પંથકમાં થયું માવઠું … વહેલી સવારથી વરસાદી ઝાપટા જોવા મળ્યા… બારડોલી તાલુકાના કેટલાક ગામોમાં માવઠું તાપી : સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતવરણ જિલ્લાના સોનગઢ,વાલોડ અને વ્યારા તાલુકાના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે પડ્યો […]