ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2021ની જાહેર રજાઓની યાદી જાહેર કરવામાં આવી છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે આ જાહેરાત કરી છે. જેમાં 22 દિવસની જાહેર રજાઓ જાહેર કરી છે, જ્યારે ચાર રજા રવિવારે આવતી હોવાથી જાહેર કરવામાં આવી નથી. આ સિવાય શનિ અને રવિવારે કુલ 7 જાહેર રજાઓ આવી રહી છે.