Wed. Mar 3rd, 2021
             

રાજુલાના કોવાયા ગામે કિસાન સૂર્યોદય યોજનાનું લોકાર્પણ કરાયું

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ના અધ્યક્ષ સ્થાને લોકાર્પણ કરાયું

રાજુલાના કોવાયા ગામ માં કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ના અધ્યક્ષ સ્થાને લોકાર્પણ કરાયું હતું ખેડૂતો અને આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ખેડૂતો ને હવે દિવસે પણ વીજળી મળશે રાજુલા વિધાનસભા વિસ્તારના ગામોની પસંદગી બદલ સરકારનો આભાર માનતા પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *