રોટરી અને ઇનરવીલ કલબ ઓફ હળવદ દ્વારા બાલીકાઓને નવા ડ્રેસ તેમજ મહિલાઓને ડ્રેસ મટીરીયલનું રંગોલી ગારમેન્ટના સૌજન્યથી રોટરી અને ઇનરવિલ કલબ ઓફ હળવદ દ્વારા વિતરણ આવ્યું હતું.રોટરી હળવદ દ્વારા હળવદમાં અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે જેનો હળવદની જનતા જાણે છે હાલમાં ઠડીની સીઝન ચાલી રહી છે જેથી ગરીબોને ધાબળા પણ વિતરણ કરવામાં આવ્યા હતા.હળવદમાં રોટરી કલબે ગરીબોને માટે સેવાકીય કાર્ય હંમેશા ચાલુ રાખ્યું છે જેનો હળવદની જનતા આભાર માની રહી છૅ.