પ્રધાનમંત્રી ગુજરાતમાં ડભોઇ-ચાંદોદ બ્રોડગેજ રેલ્વે લાઈન, ચાંદોદ-કેવડિયા નવી બ્રોડગેજ રેલ્વે લાઈન, નવા વીજળીકૃત પ્રતાપનગર-કેવડિયા વિભાગ અને ડભોઇ, ચાંદોદ, કેવડિયા સ્ટેશનોનું ઉદઘાટન કરશે; ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ મેળવનાર કેવડિયા દેશનું પહેલું રેલ્વે સ્ટેશન હશે