Thu. Mar 4th, 2021
             

સલમાન ખાન એ તૈયાર કર્યું ડુંગળીનું અથાણું, વિડીયો થઈ રહ્યો છે SOCIAL MEDIAમાં વાયરલ
SALMAN KHANએ તૈયાર કર્યું ડુંગળીનું અથાણું, વિડીયો થઈ રહ્યો છે માં વાયરલ
બોલિવૂડના દબંગ ખાન એટલે કે સલમાન ખાન કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. સલમાન ખાન તેની પ્રોફેશનલ લાઈફની સાથે-સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. ફેન્સને સૌથી વધુ રાહ સલમાનના લગ્નની હોય છે.
ડુંગળીનું અથાણુ બનાવતો સલમાનખાન
બોલિવૂડના દબંગ ખાન એટલે કે સલમાન ખાન કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. સલમાન ખાન તેની પ્રોફેશનલ લાઈફની સાથે-સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. ફેન્સને સૌથી વધુ રાહ સલમાનના લગ્નની હોય છે.

હંમેશા જિમ કરતાં નજરે આવેલો સલમાન ખાન ખાન હવે કૂકીગમાં પણ હાથ અજમાવે છે. હાલમાં જ સલમાન ખાને ડુંગળીનું અથાણું બનાવ્યું હતું. અભિનય નૃત્ય અને હોસ્ટિંગ પછી સલમાન ખાને પોતાનું નવું હુન્નર બતાવ્યું છે. તે એક અનુભવી શેફની જેમ અથાણું તૈયાર કરતો જોવા મળે છે. જો તમે પણ ડુંગળીનું અથાણું ખાવાનું પસંદ કરો છો, તો પછી તમે સલમાન ખાનની રેસીપી અજમાવી શકો છો. હાલ તો સલમાન ખાનનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સલમાન ખાનના ફેન્સ તેના આ વિડીયોના વખાણ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *