અમરેલી જિલ્લાના ખાંભા APMC ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો ૧૦ બેઠકમાં થયો વિજય.

વેપારી વિભાગ પેનલની ૪ બેઠક પર કોંગ્રેસ પ્રેરીત પેનલ વિજયી ખેડૂત વિભાગની ૧૦ માંથી ૮ બેઠક પર ભાજપ પ્રેરીત પેનલ વિજયી ખાંભા APMC ચૂંટણીમાં અગાઉથી જ ભાજપની એક બેઠક થઈ હતી બિનહરીફ ખાંભા APMC ખેડૂત વિભાગની ૯ બેઠકમાં ભાજપ પ્રેરીત પેનલ અને ૫ બેઠકમાં કોંગ્રેસ પ્રેરીત પેનલનો વિજય ખાંભા APMC માં અગાઉ કોંગ્રેસનું હતું શાસન.
