Sun. Mar 7th, 2021
             

સિહોર તાલુકાના સણોસરા પાસે ના ચોરવડલા ગામે ડુંગરાળ વિસતાર માં અચાનક વિકરાળ આંગ ભભૂકી ઉઠતા સિહોર નગરપાલિકા ના ફાયર વિભાગ ને જાણ કરાઈ જાણ થતા સિહોર નગરપાલિકા ફાયર બ્રિગેડ ના ધર્મેન્દ્ર ચાવડા. શિવુંભા ગોહિલ.લલિતભાઈ બોડાણા સહિત નો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને મહા મહેનતે આંગ પર કાબુ મેળવેલ આ ઘટના માં કોઈ પણ માલ કે જાનહાની થયેલ નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *