Sat. Mar 6th, 2021
             

મોરબીમાં ચેક બાઉન્સનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દુકાનેથી ઉઘારે લીધેલ કલરના માલના પેટે આપેલો રૂ. ૧.૯૦ લાખનો ચેક આપ્યો હતો જે ચેક બાઉન્સ થયો ત્યારબાદ કેસ કોર્ટમાં જતા કોર્ટે આરોપીને એક વર્ષની કેદની સજા ફટકારી હતી તેમજ રૂ.૧.૯૦ લાખથી ડબલ રૂ.૩.૮૦ લાખની રકમ ૯ ટકા વ્યાજ સાથે ચૂકવવાનો કોર્ટે હુકમ કર્યો છે અને આરોપી કોર્ટમાં હાજર ન રહેતા તેની સામે નોન બેલેબલ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *