સુરત બ્રેક
વડાપ્રધાનના હસ્તે મેટ્રો ટ્રેન પ્રોજેકટ નું ખાતમુહૂર્ત
વિડિઓ કોન્ફરન્સથી કરશે ખાતમુહૂર્ત
કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી રહેશે હાજર
12020 કરોડના ખર્ચે બનશે મેટ્રો ટ્રેન પ્રોજેકટ
ફેઝ 1 અંતર્ગત 21.61 કિમી સરથાણાથી ડ્રિમ સિટી સુધી બનશે
જેમાં 20 જેટલા સ્ટેશન નું થશે નિર્માણ
જેમાં ખજોદ ડ્રિમ સિટીથી કાદરશાની નાળ સુધીની ખાતમુહૂર્ત
11.6 કિમી રૂટ માટે ટેન્ડર મંજૂર
779 કરોડની ટેન્ડર મંજૂર
કાપોદ્રા થી રેલવે સ્ટેશન સુધી 3.55 કિમી
1073 કરોડનું ટેન્ડર મંજૂર
રેલવે સ્ટેશન થી ચોક બજાર સુધી 3.46 કિમી
941 કરોડની ટેન્ડર મંજૂર
21.61 કિમી માં 20 એલિવેટેડ સ્ટેશન બનશે
6 જેટલા અંડર ગ્રાઉન્ડ સ્ટેશન બનશે