બર્ડ ફલૂના ડરને પગલે એરલાઇન્સનો મહત્વપૂર્ણ નિર્ણય
ડોમેસ્ટિક ફ્લાઇટોમાં પેસેંજરોને નોન વેજ નહિ પીરસાય
મુસાફરોમાં સ્વસ્થ્યને ધ્યાને રાખી લેવાયો નિર્ણય
મુસાફરોને માત્ર વેજિટેરિયન મેનુ આપવામાં આવશે
કોરોના બાદ બર્ડ ફલૂની દહેશત વચ્ચે એરપોર્ટ પર રખાઈ સાવચેતી