Sun. Feb 28th, 2021
             

ગઢડા, સામાકાંઠે વિસ્તારમાં આવેલા ઈંટ પાકવતા ભઠ્ઠા પર રાત્રીના સમયે બે શખ્સોની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર ફેલાઈ છે. આ ઘટના સંદર્ભે ગઢડા પોલીસ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે. જો કે સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ બે શખ્સો દારૂ ના નશા માં સુઈ ગયા હોય અને ભઠ્ઠા ના માલિક ને એની સવારે જાણ થતાં તે બંને વ્યક્તિ ભઠ્ઠાના ગરમ થવાથી તેઓ દાજી ગયા હતા અને તેઓ નું મૃત્યુ નિપજ્યાનું પ્રાથમિક તારણ માનવામાં આવી રહ્યું છે.હાલ ગઢડા પોલીસ દ્વારા બે વ્યક્તિઓનો મૃતદેહને ગઢડા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *