અમેરિકાના વ્હાઇટ હાઉસમાં નવા પ્રમુખ જો બાઇડન 20 જાન્યુઆરીએ શપથ ગ્રહણ કરશે.
_ટીમ બાઇડનમાં બે ગુજરાતી સહિત 20 ભારતીયને કાઉન્સેલની વિશેષ જવાબદારી સોંપાઇ છે
_જેમાં મૂળ માંડવી તાલુકાના દુર્ગાપુરનાં જૈન પરિવારનાં રીમા શાહ 31 વર્ષની યુવા વયે ડેપ્યુટી એસોસિયેટ્સ કાઉન્સેલના મહત્ત્વના હોદ્દા પર ફરજ નિભાવશે. આમ, તેમની વરણી સાથે કચ્છનું ગૌરવ વધ્યું છે