Tue. Mar 2nd, 2021
             

ડમ્પર ચાલકે સુઇ રહેલ 3 મજૂરોને કચડ્યા છે. ફુટફાટ પર સુઇ રહેલા મજુર પર ડમ્પર ફળી વળ્યુ છે.
એક મજુરનુ ઘટના સ્થળે મોત થયુ છે. અને અન્ય બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. માન સરોવર સિલ્વર બેલ્સ નજીકનો બનાવ બન્યો છે.
અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો છે. પાલનપુર પશ્ચિમ પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *