Thu. Mar 4th, 2021
             

અંબાજી બ્રેકિંગ….

અંબાજી માનસરોવર ની અંદર જવાના તમામ ગેટ બંધ ફક્ત એકજ ગેટ ચાલુ …

અંબાજી માનસરોવર માં જવાના ગેટો કયા કારણ સર બંધ ?….

અંબાજી મંદિર ના તમામ ગેટો મંદિર દ્વારા ખોલાયા છે તો આં માનસરોવર ના ગેટ કેમ બંધ ?….

માનસરોવર અને માનસરોવર માં આવેલ માનેશ્ચર મહાદેવ મંદિર ગેટો ની અંદર કોરોના ના કારણે બંધ …

સ્થાનિક સહિત યાત્રિકો ને ભારે હાલાકી…

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ માનસરોવર ના ગેટો ખોલે તો સ્થાનિક વેપારીઓ ની લોકડાઉન માં લથડેલી હાલત સુધરે…

જ્યારે મંદિર નાં તમામ ગેટો ખુલા મુકાયા છે તો માનસરોવર નાં ગેટો ખોલવા માં કયો ગ્રહ નડે છે તે વિચારવાની બાબત…

*અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *