Sat. Mar 6th, 2021

1 લી ફેબ્રુઆરીથી સિનેમા હોલ પોતાની પુરી ક્ષમતા સાથે ખૂલી શકશે.

આ દરમિયાન કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે

ઓનલાઈન બુકિંગ પર ભાર આપવામાં આવશે

કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, ડિટેલ

ગાઈડલાઈન આજે એટલે કે રવિવારે જાહેર કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *