દાહોદ – આજ રોજ દેવગઢબારીયાના પીપળીયા ગામ અને કલજીની સરવણી ગામના સરપંચશ્રી, કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે કોંગ્રેસ પક્ષને છોડી ભાજપાનો ખેસ ધારણ કર્યો. આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકરતા ઉપસ્થિત રહી આગેવાની સંભાળી હતી.