તાપી
સોનગઢના મલન્ગદેવ ઓટા જેવા 13 જેટલા ગામોમાં મોબાઈલ નેટરવર્ક નહિ આવતા આપ્યું આવેદન….
તાપી જિલ્લા કલેકટરને ગામ અગ્રણીઓએ આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ ના નેજા હેઠળ આપ્યું આવેદન…
વારંવારની લેખિત રજૂઆતો છતાં મોબાઈલ નેટવર્ક અંગે કોઈ ઉકેલ નહીં આવેતો ચુટણીનો બહિસ્કાર કરશે
ગુજરાત મિડિયા ગુપ્ર લાઈવ