ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર

             

ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મોટા સમાચાર

રાજ્યના દિગ્ગ્જ નેતા અને પૂર્વ CM ફરી જોડાશે કોંગ્રેસમાં,

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ગમે તે ઘડી એ જોડાશે કોંગ્રેસમાં,

બાપુએ કોંગ્રેસમાં ઘર વાપસી કરવાની દર્શાવી હતી ઈચ્છા,

બાપુને ઘર વાપસી કરાવવા ભરતસિંહ સોલંકી કરી રહ્યા છે મધ્યસ્થી,

કોંગ્રેસ હાઇકમાન્ડ બાપુની રી એન્ટ્રી પર લગાવશે મહોર,

બાપુની કોંગ્રેસમાં રી એન્ટ્રીથી કોંગ્રેસને થશે ફાયદો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

દાહોદ - ફતેપુરામાં સ્થાનિક વહીવટી તંત્રની નિષ્કાળજીના કારણે નર્કાગાર પરિસ્થિતિ...

Wed Feb 3 , 2021
Post Views: 9 ફતેપુરામાં સ્વચ્છ ભારત મિશનને લાગ્યો ગ્રહણ જાહેર શૌચાલયના અભાવે ખુલ્લામાં શોચક્રિયા કતા પંથકવાસીઓ સ્થાનિક વહીવટી તંત્રની નિષ્કાળજીના કારણે નર્કાગાર જેવી પરિસ્થિતિ સમસ્ત ફતેપુરામાં  જાહેર શૌચાલય નથી. તાલુકાના ગામડાઓમાંથી આવતી પ્રજાને વેઢવી પજતી મુશ્કેલી.               ફતેપુરા તાલુકાના મુખ્ય ફતેપુરા નગરમાં કોઈપણ જગ્યાએ […]

You May Like

Breaking News