છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 44 કેસ, અમદાવાદ ગ્રામ્યમાં 1 કેસ, સુરત શહેરમાં 27, સુરત ગ્રામ્યમાં વધુ 4 કેસ, વડોદરા શહેરમાં 71, ગ્રામ્યમાં વધુ 10 કેસ નોંધાયા, રાજકોટ શહેરમાં 29 કેસ, રાજકોટ ગ્રામ્યમાં વધુ 10 કેસ નોંધાયા છે. તો જામનગર, નવસારી, પંચમહાલ, તાપીમાં ગત 24 કલાકમાં એકપણ કેસ નથી નોંધાયો.

