Fri. Mar 5th, 2021
             

મુન્દ્રા પોલિસ મથકે સામાધોધા ગામના યુવાનના કસ્ટડીયલ ડેથ મામલે ઇજાગ્રસ્ત
એક યુવાન હરજુગ ગઢવીનું સારવાર દરમિયાન અમદાવાદમાં મોત નીપજ્યું છે. આ મામલે અત્યાર સુધી કુલ બે યુવાનોના મોત થયા છે. અન્ય બે યુવકો પણ ઇજાગ્રસ્ત થયા છે. ગઢવી સમાજના પ્રમુખે અન્ય એક યુવકના મોતની પુષ્ટિ કરી ઘટનાને વખોડી છે. કુલ 8 વ્યક્તિ વિરૂધ્ધ હત્યા સહિતની કલમો ફરીયાદ નોંધાઇ હતી. અત્યાર સુધી પી.આઇ સહિત કુલ 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *