Sat. Mar 6th, 2021
             

ભડીયાદ. ખાતે હઝરત શહીદ. પીર મહેમુદશાહ. બુખારી (ર.અ) નો ઉસૅ મેળો મોફુક રાખવાની ઘોષણા
હઝરત. પીર શહીદ મહેમુદશાહ. બુખારી(ર અ) પીર ભડિયાદ ખાતે તા..૧૮/૨/૨૧ થી ૨૬/૨/૨૧ સુઘી યોજાનાર. ઉસૅ મેળો મોફુક. રાખવામાં આવ્યો છૈ જૈની દરેક અકિકતમંદો એ નોંઘ લૈવી..ઐમ ઐક યાદી મા હઝરત શહીદ પીર મહેમુદશાહ. બુખારી દાદા વકફ ના પ્રમુખ. બાવુમિયા બાપુ એ જણાવ્યુ છૈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *