બાબરા તાલુકાના ચરખા ગામએ બસ સ્ટેન્ડ પાસે રોડક્રોસ કરતાં ઘેટા બકરા ઉપર પૂરપાટ ઝડપે આવતાં ટ્રક ચાલકે 22મૃત્યુ થયા અને 20 ધાયલ ટ્રક ચાલક છે તે દારૂના નશામાં હોવા નું સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું
બાબરા તાલુકાના ચરખા ગામ પાસે બની ઘટના દારૂના નશામા ધુધ ટ્રક ચાલકે પૂરપાટ ઝડપે ચાલતા અનેક અબોલા પશુઓ ની લીધી જાન ગામ ના લોકો રોષ ભરાયા.

