ડીસામાં CAની પત્નીનું અકસ્માતમાં મોતનો ચોકવનારો ખુલાસો

             

CA એ સમગ્ર બાબતે કરી કબૂલાત..અકસ્માત સર્જનાર કાર અને ચાલક ફરાર..અકસ્માત કરનાર મિત્ર અને અન્ય સાગરીતો ફરાર..CA એ પત્ની ને ષડ્યંત્ર રચી અકસ્માત કર્યો હોવાનો ખુલાસો..ભીલડી પોલીસ એ CA ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી..પગપાળા દર્શન કરવા નીકળી મિત્ર ની ગાડી થી અકસ્માત સર્જ્યો..પત્નીની હત્યાનો આરોપી લલિત માળી ભીલડી પોલીસના સકંજામાંમિત્ર ને રૂપિયા આપી પત્ની ને અકસ્માત માં મારવા કારશો રચ્યો હતો..આયોજન બંધ કાવતરું કરી પત્નીને મોતને ઘાટ ઉતારી છેવટે પકડાયો આરોપી

Azaz Sheikh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અમદાવાદ દરિયપુર કોંગ્રેસ માં ભડકો ઝીલ શાહ એ અમદાવાદ શહેર કોંગેસ ઉપપ્રમુખ પદે થી આપ્યુ રાજીનામુ

Sun Feb 7 , 2021
Post Views: 1,165               અમદાવાદ દરિયપુર કોંગ્રેસ માં ભડકો ઝીલ શાહ એ અમદાવાદ શહેર કોંગેસ ઉપપ્રમુખ પદે થી આપ્યુ રાજીનામુ દરિયાપુર કોંગ્રેસ ના 500 કાર્યકર્તા ઓ નું રાજીનામુ ઝીલ શાહ એ ગુજરાત લોકસરકાર મધ્યઝોન ઇન્ચાર્જ ના પદે થી આપ્યું રાજીનામુ કોંગ્રેસ ના લોકસરકાર ના […]

Breaking News