પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નજીકના મિત્ર અને ભારતીય જનતા પાર્ટીમાં સતત કાર્યરત રહેતાં એવા દ્વારકાના જનસંઘના હરિભાઈ આધુનિકનું 88 વર્ષની વયે રાજકોટમાં અવસાન થયું છે. દ્વારકા દેવસ્થાન સમિતિમાં છેલ્લા આશરે વીસેક વર્ષથી સદસ્ય તરીકે સેવા આપતા હતા
Post Views: 152 રાજકોટ શહેર તા.૧૦/૨/૨૦૨૧ ના રોજ D.C.B P.I વી.કે.ગઢવી ના માર્ગદર્શન હેઠળ P.S.I પી.એમ.ધાખડા અને ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન કુલદીપસિંહ જાડેજા, પ્રદીપસિંહ જાડેજા, અમિતભાઇ અગ્રાવત ને મળેલી બાતમી આધારે મયુરભાઈ પટેલ, વિરેન્દ્રસિંહ ઝાલા, નગીનભાઈ ડાંગર, સંજયભાઈ રૂપાપરા ને સાથે રાખીને […]