સુરતના બારડોલી હળપતિ સમાજના આગેવાન અને તાલુકા પંચાયતના માજી પ્રમુખ કોંગ્રેસમાં જોડાયા બાદ ગણતરીના કલાકોમાં ફરી ભાજપમાં જોડાઈ ગયા હતા

             

સુરતના બારડોલી હળપતિ સમાજના આગેવાન અને તાલુકા પંચાયતના માજી પ્રમુખ કોંગ્રેસમાં જોડાયા બાદ ગણતરીના કલાકોમાં ફરી ભાજપમાં જોડાઈ ગયા હતા.

સુરત જિલ્લાના બારડોલી તાલુકા પંચાયતમાં ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરાઈ હતી. જેમાં ઘણા જુના જોગીઓની ટીકીટ કપાઈ હતી. જેમાં અકોટી બેઠકના સભ્ય અને માજી પ્રમુખ રહી ચૂકેલા રમણ હળપતિની ટિકિત કપાઈ હતી. જોકે બુધવારની સાંજે તાલુકા કોંગ્રેસ પ્રમુખ સાથે જઈ ને રમણ હળપતિ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીના હસ્તે ખેસ પહેરી કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. અને રીતસરનું ત્રાગુ કર્યું હતું.

જોકે બીજા દિવસે સવારેથી મામલો ગરમાતા એકાએક રમણ હળપતિએ પલટી મારી ફરી ભાજપમાં જોડાવા કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારની ઓફિસે પોહચ્યાં હતા અને તેમણે ફરી ભાજપ નો ખેસ પહેરી ગણતરી ના કલાકો માં પલટી મારી દીધી હતી

Azaz Sheikh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અંબાજી નજીક કોટેશ્વર ખાતે બનાવવામાં આવતો રોડ ની અંદર મસમોટો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું તાલુકા પંચાયત ના સદસ્ય વિજય દેસાઈનો આક્ષેપ

Thu Feb 11 , 2021
Post Views: 579               બનાસકાંઠા જિલ્લા નો દાંતા તાલુકો આ તાલુકો એ અંતરિયાળ વિસ્તાર માં આવતો હોય અને આ તાલુકાની અંદર સરકાર દ્વારા અનેક ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે ત્યારે વાત કરવામાં આવે કે અંબાજી નજીક આવેલ કોટેશ્વર મહાદેવ મંદિર જવાનો જે માર્ગ છે […]

You May Like

Breaking News