બનાસકાંઠા..
બનાસકાંઠા એલ.સી.બી ને મળી મોટી સફળતા….
દારૂ ભરેલી આખું ટ્રેલર ઝડપી પાડ્યું…
બાતમી ના આધારે પોલીસે પકડ્યો મોટી માત્રામાં અંગ્રેજી દારૂ…
છાપી હાઈવે ભરકાવાડાના પાટીયા પાસેથી પકડ્યો દારૂ…
વિદેશી દારૂ ની 25.940 બોટલ ટ્રેલર મલી કુલ 38 લાખ 68 હજાર 460 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો…
ટ્રેલર ડ્રાઈવર સહિત ક્લિનર ની કરી પોલીસે અટકાયત..
એલ.સી.બી એ મુદ્દામાલ પકડી છાપી પોલીસ સ્ટેશનમાં સોંપ્યો…