દિનેશ ત્રિવેદી લડી શકે છે રાજ્યસભાની ચૂંટણી
ગુજરાતથી લડી શકે છે રાજ્યસભાની ચૂંટણી
TMC માંથી રાજીનામું આપી ચૂક્યા છે ત્રિવેદી
14 તારીખે ભાજપમાં જોડાઈ શકે છે ત્રિવેદી
કોલકાતામાં મોદીની હાજરીમાં જોડાવાની શક્યતા
ભાજપમાં જોડાયા બાદ લડી શકે છે રાજ્યસભા ચૂંટણી
ગુજરાતમાં બે રાજ્યસભા બેઠકોની છે ચૂંટણી
રાજ્યસભા સાંસદ બાદ દિનેશ ત્રિવેદીને મંત્રી બનાવાની શક્યતા
રેલવે કે નાણાં મંત્રાલય સોંપાય તેવી પૂરી શક્યતા
બંગાળની ચૂંટણીમાં જીત મેળવવા ભાજપની રણનીતિ
