પાલીતાણા તાલુકા ના નોઘણવદર-13 તાલુકા પંચાયત સિટ ઉપર વ્યવસ્થા પરિવર્તન પાર્ટી ના ઉમેદવાર શ્રીમતી.કાજલબેન જે મકવાણા એ ઉમેદવારી નોંધાવી
આજ રોજ પાલીતાણા તાલુકા ના નોઘણવદર-13 તાલુકા પંચાયત સિટ ઉપર વ્યવસ્થા પરિવર્તન પાર્ટી ના ઉમેદવાર શ્રીમતી.કાજલબેન જે મકવાણા એ ઉમેદવારી નોંધાવી ત્યારે ખાસ પાલીતાણા તાલુકા શહેર પ્રમુખ.પ્રવિણભાઇ રાઠોડ ઉ.પ્રમુખ.જે.ઙી.મકવાણા.મહામંત્રી હિમંતભાઈ બાભંણીયા.તેમજ કલ હમારા યુવા સંગઠન ના રાઘુભાઈ ગોહીલ તેમજ સમગ્ર ટીમ તેમજ અશોકભાઈ રબારી.હરીભાઈ મકવાણા.ભાવેશભાઈ મકવાણા.ભરતભાઈ મકવાણા.રાજુભાઈ.સુમિતભાઈ મેર તેમજ આજુ-બાજુ ગામ ના યુવાનો વડીલો.જોડાયા હતા તેમજ વ્યવસ્થા પરિવર્તન પાર્ટી ના ઉમેદવાર શ્રીમતી.કાજલબેન.જે મકવાણા ને જંગી બહુમતી થી જીતાઙવા તેમજ નોઘણવદર તાલુકા પંચાયત ની સિટ નીચે આવતા ગામ એટલે કે નેસઙી.નોઘણવદર.સમઢીયાળા (મુલાણી ) નુ આ ત્રણેય ગામ મા પરિવર્તન લાવવવા માટે વ્યવસ્થા પરિવર્તન પાર્ટી મેદાન મા ઉતરી છે