ગાંધીનગર
ઉમીદ ફાઉન્ડેશન ટ્રસ્ટ ગુજરાત રાજ્ય ના ઉપપ્રમુખ શ્રી ધીરજ માહેશ્વરી દ્વારા ૧૪મી ફેબ્રુઆરી, ૨૦૧૯ ના રોજ પુલવામા ખાતે આતંકવાદી હુમલા મા શહીદ થયેલા CRPF ના બહાદુર જવાનોને હ્રદય પૂર્વક ની સ્મરણાંજલિ નિમિત્તે આજ રોજ ગાંધીનગર જિલ્લા ના દહેગામ શહેર ના સ્લમ એરિયા માં રેહતા જરૂરિયાતમંદ પરિવાર ના 100 થી વધારે બાળકોની સાથે મળીને કેન્ડલ માર્ચનું આયોજન કરીને શહીદ થયેલા CRPF ના બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને કાર્યક્રમ ની પછી બાળકોની ખાવા માટે બિસ્કીટ ,અને વફેર પેકેટ અને ગરમ નાસ્તાનો વિતરણ કરવામાં આવ્યો હતો…

