*ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વડોદરામાં જાહેર સભામાં તબિયત લથડી*
*જાહેર સભા વચ્ચે ચક્કર આવી ઢળી પડયા*
*હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા*
કોઈ અફવા પર ધ્યાન ન આપશો
મુખ્યમંત્રીની તબીયત હવે સારી છે
મુખ્યમંત્રીનું બીપી લૉ થયું હતું
ડોક્ટરે સારવાર આપતા સ્વસ્થ થયા છે
વ્યસ્ત ચૂંટણી કાર્યક્રમના કારણે થયું બીપી લૉ
એક પછી એક ચૂંટણી સભા સંબોધી રહ્યા છે સીએમ
થાક અને તણાવના કારણે બીપી લૉ થયાની શક્યતા
ગુજરાત મિડિયા ગુપ્ર લાઈવ

