Sun. Feb 28th, 2021
             

મુંબઈમાં મુંબઈ-પૂણે એક્સપ્રેસ પર ગાડીઓની એક જોરદાર ટક્કર થઈ જેમાં પાંચના મોત થઈ ગયા છે. સોમવારે રાત્રે ખોપોલી પાસે મુંબઈ-પૂણે એક્સપ્રેસ પર ઘણી ગાડીઓ પરસ્પર ટકરાઈ ગઈ. આ ભીષણ માર્ગ અકસ્માતમાં અત્યાર સુધી પાંચ લોકોના મોતના સમાચાર છે. વળી, આ દૂર્ઘટનામાં પાંચ અ હાલત ગંભીર જણાવાઈ રહી છે. ઘાયલોને પાસેની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે જ્યાં તેમનો ઈલાજ ચાલુ છે. રિપોર્ટ મુજબ આ માર્ગ અકસ્માત પૂણેથી મુંબઈ તરફ જતા બોરઘાટ ઉતરતી વખતે ફૂડમાલ પાસે થયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *