તળાજા તાલુકામાં દિપડાનો આતંક

             

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસથી રાની પશુઓનો ત્રાસ વધ્યો છે શેત્રુંજી નદીનાં કિનારે વસેલાં ગામડાઓમાં સાવજ,દિપડા ની રંઝાડ વધી રહી છે ગઈ કાલે તળાજા તાલુકાના ગામ દાંત્રડ ગામે એક માલધારીની ઝોકમા દિપડો ત્રાટકયો હતો અને ઘેટાં નું મારણ કર્યું હતું આ ઘટના તાજી જ છે ત્યાં આ જ તાલુકાના હબૂકવડ ગામે એક ખેડૂતની વાડીમાં આવેલ ફરઝામા બાંધેલ પાડીનુ મારણ કરી દિપડાએ મિજબાની માણતાં સિમ વગડે રહેતાં લોકોમાં ભયનું લખલખું ફરી વળ્યું છે સાથે વન વિભાગની નિષ્ક્રિયતા સામે ભારે રોષ ફેલાયો છે…..

Azaz Sheikh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અમદાવાદ: એક દિવસમાં એક બાદ એક 4 બાળકીઓ ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી

Tue Feb 16 , 2021
Post Views: 145               હાલ ચૂંટણીનો દોર ચાલી રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં એક બાદ એક કુલ 4 બાળકીઓ ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. એવું લાગી રહ્યું છે કે પોલીસ માત્ર રેલીઓ અને સભાઓ ના બંદોબસ્તમાં જ લાગી ગઈ છે. અમદાવાદમાં એક જ […]

Breaking News