કોંગ્રસ સોશિયલ મીડિયા ડીપાર્ટમેન્ટ એ મારા કામની કદર કરી મારું રાજીનામું સ્વીકારયું ન હતું તેમજ મારા કૉંગ્રેસ સોશિયલ મીડિયા ડીપાર્ટમેન્ટ નાં પ્રમુખ શ્રી પરાગભાઇ વાજા તેઓએ મારી વાતનો ખુલાસો કરી આપી મને કોંગ્રેસ સોશિયલ મીડિયા ડીપાર્ટમેન્ટ માં ફરજ પર હાજર રહેવા નું કહ્યું હોવાથી હું આજથી કોંગ્રેસ સોશિયલ મીડિયા ડીપાર્ટમેન્ટ નાં તમામ કામો કરવા માટે કટીબદ્ધ છું અને હું રાજી ખુશીથી મારુ રાજીનામું પાછું ખેંચું છું.
*જય કોંગ્રેસ*
*વિજય કોંગ્રેસ*
*લાકડાવાલા શાહિલ*
*સુરત શહેર કોંગ્રેસ સોશિયલ મીડિયા ડીપાર્ટમેન્ટ મહામંત્રી*
