Sat. Mar 6th, 2021
             

ગુજરાતમાં કરફ્યુ ને લઈને જાણે મજાક ચાલી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. કોરોના કાળ માં લોકડાઉન ખોલ્યા બાદ રાત્રી ફરફ્યુ જાહેર કરાયા હતા પહેલા રાત્રી કરફ્યુ ૦૯ થી ૦૬ કરાયું તે થોડું યોગ્ય હતું કે લોકો નોકરી થી છૂટ્યા બાદ બહાર મિત્રો સાથે ફરવા નીકળતા કે પોતાના અન્ય કામ માટે બહાર નીકળતા, ત્યારબાદ રાત્રી કરફ્યુ ૧૦ થી ૦૬ કરાયું તેપણ થોડું માન્ય ગણી શકાય, પરંતુ ત્યારબાદ ઇલેક્શન આવતા કરફ્યુ શબ્દ મજાક બનીગ્યો રાત્રી કરફ્યુ ૧૧ થી ૦૬ કરાયું અને હવે ૧૨ થી ૦૬ કરાયું.

 

૧૨ થી ૦૬ વાગ્યા બાદ તો એમપણ બધું બંધ થઇ જાય છે તો ફરફ્યુ લગાવવાની શુ જરૂર છે જનતા રાત્રીના ૧૨ વાગ્યા બાદ સુઈ જ જતી હોય છે તો આ સમય રાખીને ફરફ્યુ શબ્દનો મજાક બની ચુક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *