ગત અઠવાડિયે રાજસ્થાન હાઈકોર્ટ જોધપુરમાં આસારામની સુનવણી થવાની હતી.મહાત્મા ગાંધી હોસ્પિટલની ઈમરજન્સીમાં લાવવામાં આવ્યા,બીપીની સમસ્યા હતી અને સાથે ગૂંગળામણ થઈ રહી હતી.
મહાત્મા ગાંધી હોસ્પિટલની ઈમરજન્સીમાં લાવવામાં આવ્યા
આસારામની મંગળવારે રાતે જેલમાં અચાનક બગડી ગઈ.
જેના કારણે આસારામને ગભરામણ થઈ રહ્યું હતુ તો પહેલા જેલની ડિસ્પેન્સરીમાં એક કલાક સુધી પ્રાથમિક ઉપચાર આપવામાં આવી. તે બાદ મહાત્મા ગાંધી હોસ્પિટલની ઈમરજન્સીમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં આસારામે પોતે જણાવ્યું કે તેમના ઘૂંટણો કામ નથી કરી રહ્યા. બીપીની સમસ્યા હતી અને સાથે ગૂંગળામણ થઈ રહી હતી