ગોધરા શહેર વોર્ડ નં ૭ ના સાહસિક અને જાગુત ઉમેદવાર અશરફ હુસેન ચાંદાના આવનાર સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી માં જંગી બહુમતી થી જીતી ફળી એકવાર રિપીટ થાય તેવી લોકચર્ચાઓએ સમગ્ર ગોધરા શહેરમાં મોટુ ચર્ચાનું સ્થાન લીધુ છે.
સ્થાનિક સ્વરાજ્ય ચુંટણીમાં પાછલા ૫ (પાંચ)વર્ષ માં વોર્ડ નં ૭ માં અનેક પ્રકાર ના કામો કરાવી લોકોનું દિલ જીત્યું હોવાની ચર્ચાઓ અનેક જગ્યાએ પ્રસરી રહી છે પરંતુ પાછલા અઢી વર્ષ માં અશરફ હુસેન ચાંદા દ્વારા પક્ષ પલટો કરી ભાજપ માં જોડાવવાથી લોકો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો.
પરંતુ પક્ષ પલટો કરી પણ નિસ્વાર્થ પોતાના વોર્ડ માં વિકાસ થાઇ તેવો લક્ષ્ય લઈ સતત મેહનત અને લગ્ન થી ફળી એકવાર રિપીટ થવા ની સમગ્ર વોર્ડ માં લોકો ના રક્ષક બની સૌથી આગળ રહી લોક સેવા કરતા રહ્યા હોવાનું લોકો દ્વારા જાણવા મળી રહ્યુ છે ત્યારે અશરફ હુસેન ચાંદા સ્વચ્છ નૈતુત્વ ધરાવતા હોવાનું સ્થાનિક રહીશો દ્વારા જાણવા મળી રહ્યુ છે.
અહેવાલ મેહફુઝ હસન સાથે રિપોર્ટર અબ્દુલ્લાહ પંજાબી ગોધરા