Sat. Mar 6th, 2021
             

ક્ચ્છ અબડાસા તાલુકાના વાડાપધ્ધર ગામે યુવાને ગળેફાંસો ખાધો
ગામના સીમાડામાં ગળેફાંસો ખાધેલી હાલતમાં યુવાનની લાશ મળી આવી
બાઇક લઈને આવેલા યુવાને ઝાડની ડાળીઓમાં ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું
આપઘાત પાછળના કારણો અકબંધ,પોલીસને જાણ કરાઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *