Sat. Mar 6th, 2021
             

પ્રચાર પ્રસાર અભિયાન
ભાજપા નાં સૌનાં સાથ સૌના વિકાસ અને સૌના વિશ્વાસ નાં સુત્રને સાર્થક કરવા વોર્ડ નં ૬ નાં મારાં ભારતીય જનતા પાર્ટીના સાથી ઉમેદવારો અને કાર્યકરો દ્વારા રાજીવ નગર ગલી નંબર એક થી ત્રણ તેમજ હિદાયત નગર વિસ્તારમાં ભાજપના_ઉમેદવારોને કમળ ના નિશાન પર મત આપી અપાવી વિજય બનાવશો તે અપીલ સાથે પ્રચાર કરવામાં આવ્યું જ્યાં સ્થાનિક રહીશો દ્વારા ખૂબ આગતા સ્વાગત કરવાં સાથે આ વખતે ચોક્કસ પરિવર્તન લાવીશું એવી તમાંમ મતદારોએ ખાતરી આપી
(2)કાલુ_કરીમ_શાહ. 🌷
(10)સોયેબ ઉર્ફે લાલુ પટેલ🌷
(5)તનવીરા એહતેસામ કાઝી🌷
(7)ફેહમીદા યુસુફ મમુજી🌷
ઉમેદવાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *