એક તરફ સમગ્ર રાજ્ય માં ચુંટણી નો માહોલ જામી ગયો છે પરંતુ ગત સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી માં મહિલા ઉમેદવાર ચુંટણી જીત્યા પછી પોતાના વોર્ડ માં કોઈ પણ દિવસ દેખાયા નથી તેવુ સ્થાનિક લોકો દ્વારા જાણવા મળી રહ્યું છે ત્યારે આ સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી માં ગોધરા ના જાણીતા ઉસ્માનગની બેલી મેદાન માં આવ્યા છે ત્યારે તેમની પત્ની શમાં ઉસ્માનગની બેલી ઉમેદવારી નોંધાવતા જુના જીતેલ મહિલા ઉમેદવાર સામે ફફડાટ વ્યાપી ગયો છે અને મહિલા ઉમેદવાર શિક્ષિત જાગૃત ઉમેદવાર મેદાન માં આવતા વોર્ડ નં ૬ ના લોકોમાં ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે

અહેવાલ મેહફુઝ હસન સાથે રિપોર્ટર અબ્દુલ્લાહ પંજાબી ગોધરા
