જમ્મુ કશ્મીરમા સેનાને મોટી સફળતા : શોંપિયામાં 3 આતંકીઓ માર્યા ઠાર

             

જમ્મુ કશ્મીરમા સેનાને મોટી સફળતા : શોંપિયામાં 3 આતંકીઓ માર્યા ઠાર, વહેલી સવારથી સેના અને આતંકીઓ વચ્ચે ચાલી રહી હતી અથડામણ,ચીને પહેલી વાર માન્યુ છે કે ગલવાનમાં તેના સૈનિકો માર્યા ગયા હતાા.

રુસ એજન્સી TASSએ 45 ચીની જવાનમાં મર્યા હોવાની વાત કરી હતી.ચીને મર્યા ગયેલાનો સત્તાવાર આંકડો જાહેર કર્યો નથી
ચીને પહેલી વાર માન્યુ છે કે ગલવાનમાં તેના સૈનિકો માર્યા ગયા હતા
લાઈન ઓફ એક્ચ્યૂલ કન્ટ્રોલ પર ભારત અને ચીનના સંબંધોમાં જામેલો બરફ ધીરે ધીરે પીગળી રહ્યો છે.

ઓછા થઈ રહેલા તણાવની વચ્ચે ચીને પહેલી વાર માન્યુ છે કે ગલવાનમાં તેના સૈનિકો માર્યા ગયા હતા. ચીને ગત વર્ષ જૂનમાં થયેલી હિંસક અથડામણ દરમિયાન માર્યા ગયેલા 4 સૈનિકોની જાણકારી શેર કરી છે. આ લોહિયાળ અથડામણમાં ભારતના 20 જવાન શહીદ થઈ ગયા હતા.

Azaz Sheikh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

બાબા રામદેવે લૉન્ચ કરી કોરોનાની આયુર્વેદિક દવા

Fri Feb 19 , 2021
Post Views: 434               યોગ ગુરૂ બાબા રામદેવએ કોરોના વાયરસની નવી દવા લૉન્ચ કરી છે. રામદેવની પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી પણ ઉપસ્થિત રહ્યા. રામદેવે કહ્યું કે પતંજલિની કોરોનીલ ટેબલેટથી હવે કોવિડની સારવાર થશે. તેઓએ દાવો કર્યો […]

Breaking News