સુરેન્દ્રનગર શહેરમાં જગજીવન જીગજાગ શોરરૂમના માલીક વિદેશી દારૂના જથ્થા સાથે એક લાખ ના મુદામાલ સાથે પોલીસે ઝડપી પાડતા

             

સુરેન્દ્રનગર શહેરમાં જગજીવન જીગજાગ શોરરૂમના માલીક વિદેશી દારૂના જથ્થા સાથે એક લાખ ના મુદામાલ સાથે પોલીસે ઝડપી પાડતા વેપારી આલમમાં ચકચાર

સેલવાસથી વિદેશી દારૂ પિતા પુત્ર લાવતા હોવાની સાથે અન્ય બે શખ્સોના નામ ખુલ્યા

વેપારીના ઘરે DYSP હિંમાશુ દોશી ડીવીઝન ટીમે બાતમીના આધારે રેડ પાડી.

સુરેન્દ્રનગર શહેરમાં પ્રખ્યાત શોરૂમના વેપારીના ઘરેથી વિદેશી દારૂની 95 બોટોલો તેમજ 134 બીયર ટીન અને 20 હજાર રૂપિયાના ત્રણ નંગ ફોન સહિત એચી હજા નવસો ના મુદામાલ સાથે બે ઈસમોને પોલીસે ઝડપી પાડયા હતા.

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર શહેરમાં હેન્ડલુમ રોડે આવેલ જગજીવન જીગજાગ નામના શોરૂમના માલીકના ઘરે બાતમીના આધારે રેડ પાડી

જેમાં નરેન્દ્રભાઈ જગજીવનભાઈ દરજી અને તેમનો દીકરો સાહિલ બંન્ને પિતા પુત્ર કલરની પલાસ્ટીકની ડોલોમાં ગેરકાયદેસર પોતાના ઘરે વિદેશી દારૂનો વેચાણ કરતા વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે પિતા પુત્ર બન્નેને ઝડપી
પાડયા

કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને મુદામાલ સાથે બે શખ્સોને બી ડીવીઝન પોલીસ મથકે સોંપવામાં આવ્યા હતા અને આ વેપારી સેલવાસથી વિદેશી દારૂ મંગાવી વેચાણ કરતા હોવાનું ખુલવા પામ્યુ હતુ

તેમજ સેલવાસથી વિદેશી દારૂનો જથ્થો ગાડીમાં ભરીને લાવતા બે શખ્સોના નામ ખુલવા પામ્યા હતા જેમાં કમલેશભાઈ ઈશ્વરભાઈ ડોડીયા,અને ભરતભાઈ ચીકાભાઈ નામ ખુલ્યા હતા.

Azaz Sheikh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

બોટાદ માં તા. 19/2/2021 નાં રોજ શિવાજી મહારાજ ની 384 સી મી જન્મ જયંતી નિમિત્તે

Fri Feb 19 , 2021
Post Views: 45               બોટાદ માં તા. 19/2/2021 નાં રોજ શિવાજી મહારાજ ની 384 સી મી જન્મ જયંતી નિમિત્તે બોટાદ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ ના કાર્યકરો તેમજ બોટાદ ભાજપ મહામંત્રી. પ્રકાશભાઈ સોનગરા દ્વારા બોટાદના શાક માર્કેટ વિસ્તારમાં શિવાજી મહારાજની પ્રતિમાને ફુલહાર ચડાવી […]