બોટાદ માં તા. 19/2/2021 નાં રોજ શિવાજી મહારાજ ની 384 સી મી જન્મ જયંતી નિમિત્તે બોટાદ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ ના કાર્યકરો તેમજ બોટાદ ભાજપ મહામંત્રી. પ્રકાશભાઈ સોનગરા દ્વારા બોટાદના શાક માર્કેટ વિસ્તારમાં શિવાજી મહારાજની પ્રતિમાને ફુલહાર ચડાવી 384 જન્મજયંતી ઊજવવામાં આવી.
