સરસ્વતી પુત્ર સમસ્ત બારોટ સમાજ નુ મહાપર્વ એટલે “વસંતપંચમી”
ભારત ભરના બારોટ સમાજે “શ્રી વહી” “વંશપુરાણ” નુ ધામધુમથી પુંજન વિધિવત કરાયા
સરસ્વતી પુત્ર સમસ્ત બારોટ સમાજ નુ મહાપર્વ એટલે ” સરસ્વતી જયંતી “વસંત પંચમી” એ ગુજરાત, તેમજ ભાVરત ભરના, સરસ્વતીપુત્ર રાવ,ભાટ, બારોટ, બ્રંમ્હભટ, નવકટારી, નૌન્યાત, રાજુલા, સાવરકુંડલા, અમરેલી, મહુવા, તળાજા, ભાવનગર , રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, પોરબંદર, જામનગર, મોરબી, કચ્છ, જુનાગઢ, બોટાદ ,જેતપુર, ગીરસોમનાથ સહીત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહીત રાજસ્થાન , હરીયાણા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર ,તેલંગણા,સહીત ભારત ભરના “સરસ્વતી પુત્ર” સમાજે મા સરસ્વતી જી ની જન્મજયંતિ એ માતાજી સરસ્વતી જી નુ તેમજ “વંશપુરાણ ‘ શ્રીવહી” નુ વિધીવત પુંજન કરાયુ જેમા મહુવા ખાતે તો માત્રુશક્તિ અને બારોટ સમાજ દ્વારા સૌ પ્રથમ સાથે જોડાઈ ને પુંજન સાથે મહાપ્રસાદ નુ પણ આયોજન કરાયુ તેમજ રાવ, ભાટ, બારોટ, બ્રંમ્હભટ, સહીત ની રાષ્ટ્રીય સંસ્થા ના પ્રમુખ શ્રી રામપ્રતાપજી ના આદેશ અનુસાર રાષ્ટ્રીય ઉપાધક્ષ અમરૂભાઈ બારોટ, તેમજ ગુજરાત બારોટસમાજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભીખુભાઈ બારોટ, દેવકુભાઈ બારોટ, હરદાનભાઈ બારોટ, તેમજ વંશાવલી રાષ્ટ્રીય સંસ્થા ના ગુજરાત પ્રદેશ પ્રુમખ શંભુજીરાવ, સતીષભાઇ બારોટ, હીતેશભાઈ બારોટ સહીતે ઉત્તર ગુજરાત ના તમામ જીલ્લા મા સરસ્વતી પુંજન અને “શ્રીવહી” પુંજન નો સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ ધામ ધુમ થી કાર્યક્રમ યોજાયો હતો.